🔥 TRENDING રાજકોટ મા પહેલી વાર જયા કીશોરી ની કથા... Rajasthan Agriculture Department Explo... Rajasthan taps diaspora in Guwahati, h... Tamil News18 Publishes Evening Headlin... Indian Rice Exporters Federation Repor... Centre announces new policy on NEET-SS...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પરષોત્તમ રૂપાલા પોતાના માદરે વતન અમરેલીના ઈશ્વરીયા ગામે જળ ઝીલણી એકાદશીના પાવન અવસરે પાલખી યાત્રા માં સહભાગી થયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 22 Sep 2026, 06:52 PM 👁 46
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પરષોત્તમ રૂપાલા પોતાના માદરે વતન અમરેલીના ઈશ્વરીયા ગામે જળ ઝીલણી એકાદશીના પાવન અવસરે પાલખી યાત્રા માં સહભાગી થયા



આજે જળ ઝીલણી એકાદશીના પાવન અવસરે પરષોત્તમ રૂપાલા ને પોતાના વતન ગામ ઈશ્વરીયા (તા. અમરેલી) ખાતે આયોજિત પ્રભુ શ્રીઠાકોરજી મહારાજની ભવ્ય પાલખી યાત્રામાં સહભાગી થવાનું અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જળ અર્પણ કરવાનું દિવ્ય સૌભાગ્ય સાંપડ્યું.
હતું આ અવસરે તેમણે જણાવ્યું હતું કે
પોતાના ગામના આંગણે સમસ્ત ગ્રામજનો અને સ્નેહીજનો વચ્ચે રહીને આપણી આ પવિત્ર પરંપરા અને ઉત્સવ ઉજવવાનો આનંદ સદાય અવિસ્મરણીય રહે છે. ભગવાન શ્રીઠાકોરજી સર્વે ગ્રામજનો તથા સૌ નાગરિકો પર પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે અને દરેકના જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના!
📲Get App