🔥 TRENDING રાજકોટ–માલીયાસણ હાઇવે પર સાઇકલ સવાર યુ... Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

વિજાપુર વલાસના હાઇવે પર મા અંબાના ભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું: વીરપુરા પગપાળા યાત્રા સંઘ દ્વારા સુંદર વ્યવસ્થા

✍️ Reporter: PATEL PRAVINKUMAR RAMANLAL 🗓 22 Sep 2026, 06:40 PM 👁 125
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિજાપુર વલાસના હાઇવે પર મા અંબાના ભક્તો માટે વીરપુરા અને ખીરપુરા પગપાળા યાત્રા સંઘ દ્વારા રહેવા, સુવા અને ઠંડા પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજાપુર વલાસના હાઇવે ઉપર મા અંબાના ભક્તોનું ભારે માનવ મેહરામણ ઊમટ્યું છે. અંબાજી તરફ જતા પદયાત્રીઓની સુવિધા અને સેવા માટે હાઇવે પર વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

આ પાવન અવસરે વીરપુરા પગપાળા યાત્રા સંઘના આયોજન દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. માર્ગ પરથી પસાર થતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સંઘના સ્વયંસેવકો સતત કાર્યરત છે.

આ ઉપરાંત, ખીરપુરા પગપાળા યાત્રા સંઘ દ્વારા પણ પદયાત્રીઓ માટે ઠંડા પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લાંબી મજલ કાપીને આવતા યાત્રાળુઓ આરામ કરી શકે તે માટે સુવા માટેની વ્યવસ્થા તથા રહેવા માટેની પણ ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
📲Get App