🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રામોલ પોલીસ શી-ટીમે વસ્ત્રાલ ગણપતિ મહોત્સવમાં પ્રજાજનોને સાયબર સુરક્ષા માર્ગદર્શન આપ્યું

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 Sep 2026, 07:50 AM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ રામોલ પોલીસ સ્ટેશનની શી-ટીમે વસ્ત્રાલ ગણપતિ મહોત્સવના પંડાલમાં ઉપસ્થિત પ્રજાજનોને સાયબર ક્રાઇમ અને જાહેર સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું.

આજરોજ રામોલ પોલીસ સ્ટેશનની શી-ટીમે વસ્ત્રાલ ગણપતિ મહોત્સવના પંડાલમાં ઉપસ્થિત પ્રજાજનોને સાયબર ક્રાઇમ અને જાહેર સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.

માર્ગદર્શન હેઠળ પ્રજાજનોને સાયબર ક્રાઇમથી બચવા માટે જરૂરી પગલાં અને જાહેર સ્થળે સુરક્ષિત રહેવા માટેના સૂચનો આપવામાં આવ્યા.

તથા ગણપતિ મહોત્સવ દરમિયાન છેડતી, ચોરી અને અન્ય અનિચ્છનીય બનાવો ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા અંગે પણ પ્રજાજનોને સમજ આપવામાં આવી.

આ પ્રકારની પહેલ સ્થાનિક સુરક્ષા જાગૃતિ વધારવા અને મહોત્સવ દરમિયાન સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે.
📲Get App