🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઈડર-ભિલોડા હાઈવે પર ગોજારો અકસ્માત: મલાસા ગામ પાસે દંપતીનું કરુણ મૃત્યુ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Sep 2026, 04:12 PM 👁 91
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મલાસા ગામ નજીક ઈડર-ભિલોડા હાઈવે પર ગોજારો અકસ્માત થયો, જેમાં બલેનો કારે દંપતીને જોરદાર ટક્કર મારવાથી બંનેનું મૃત્યુ થયું..

સાબરકાંઠાના-:
ઈડર-ભિલોડા હાઈવે પર, મલાસા ગામ પાસે, ગોજારો અકસ્માત થયો, જેમાં બલેનો કારે દંપતીને અડફેટે લીધા.ટક્કર એટલી ભયાનક હતી કે દંપતી હવામાં અંદાજે 20 મીટર દૂર ફંગોળાયા અને સ્થળ પર જ કરુણ મોત થયું...

મૃતક દંપતી ભિલોડા તાલુકાના મઉ ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક માહિતી મળ્યું.અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી.દંપતીના આકસ્મિક મોતથી મઉ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું.
📲Get App