🔥 TRENDING Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump... Day 3 Box‑Office Surge for ‘Vvaan’ Sta... Sidharth Malhotra's 'Vvaan' posts thir... Manipur to Host First ISL Match on Wor...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

મુધણેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય મેળાનો ભવ્ય પ્રારંભ, નવી અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેન સ્ટોપ સાથે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Sep 2026, 05:38 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજથી જાદર ખાતે સુપ્રસિદ્ધ મુધણેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિદિવસીય મેળાનો ભવ્ય પ્રારંભ થયો, અને નવી અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેન હવે જાદર ખાતે સ્ટોપ કરશે, જે ભક્તોને વધુ સુવિધા આપશે..

આજથી સાબરકાંઠા મતવિસ્તારના ઈડર તાલુકાના જાદર ખાતે સુપ્રસિદ્ધ મુધણેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય મેળાનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે.આ પાવન અવસરે મહાદેવના દર્શન કરી મેળાનો આનંદ માણવા સૌ ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.ખાસ આનંદની વાત એ છે કે નવીન શરૂ થયેલી અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેન પણ હવે જાદર ખાતે સ્ટોપ લેશે,જેનાથી ભાવિકોને જાદર સુધી પહોંચવા માટે વધુ સુવિધા મળશે..

આ સુવિધાનો લાભ લઈ મુધણેશ્વર મહાદેવના દર્શન કરો અને ત્રિદિવસીય મેળાનો આનંદ માણો. ...હર હર મહાદેવ...
📲Get App