🔥 TRENDING Prime Video’s 6 Must‑Watch Enemies‑to‑... Avengers: Endgame Encore grosses Rs 17... Ponda’s 15‑year‑old municipal complex... Road safety concerns persist in Porvor... * *आपसी सहमति से जमीन का बंटवारा, वर्... Heritage Rulebook Unveiled for Old Goa...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ

✍️ Reporter: Burhaan sibhai 🗓 21 Sep 2026, 09:20 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અને ‘સ્વચ્છતા સેવા’ પહેલ હેઠળ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાતકુંડા, ગોધર ખાતે શ્રમદાન અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.
.
#mahisagar #swachtahiseva #satkunda #gujaratpolice #safinhasan
📲Get App