🔥 TRENDING Ponda’s 15‑year‑old municipal complex... Road safety concerns persist in Porvor... * *आपसी सहमति से जमीन का बंटवारा, वर्... Heritage Rulebook Unveiled for Old Goa... Church Holds Celebration, Reports Sang... 10‑Day Cleanliness Drive Begins at Man...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કેશોદ પીજીવીસીએલ ના અધિકારી ઓ દ્વારા અજાબ ગામે ખેડૂતો સાથે સંકલન મીટીંગ

✍️ Reporter: Abhaykumar Jagodadiya 🗓 21 Sep 2026, 12:26 PM 👁 808
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જી ઈ બી દ્વારા મીટીંગ

પીજીવીસીએલ ના અધિકારી ઓ દ્વારા અજાબ ગામે ખેડૂતો સાથે સંકલન બેઠક કરવા મા આવી ખેતીવાડી વિજ પુરવઠો અનિયમિત હોય અને ઘણા સમયથી લોવોલટેજ ને મોટરો બળી જતાં ખેડૂતો ને મોટું નુક્સાન થયું છે તેમજ છતે પાણીએ ખેડૂતો મગફળી ને પાણી નથી આપી શક્યા આ બાબતે અધિકારી શ્રી ઓ દ્વારા આજ રોજ ચિત્રી ફીડર નો સર્વ કરાવવા માટે ટીમ ને કામે લગાડી મેનટેસ કરાવી આપવા ની ખાત્રી આપી હતી આ બેઠકમાં સરપંચ શ્રી મગનભાઈ અધેરા તાલુકા પંચાયત સદસ્ય કારોબારી ચેરમેન શ્રી પરેશભાઈ ભુત ઉપ સરપંચ શ્રી અભય વ્યાસ અજાબ ગામે ખેડૂતો પ્રતિનિધિ શ્રી શાન્તીભાઈ વડારિયા પરેશ ભીમાણી કાન્તિભાઈ હિનસુ અને ચિત્રી ફીડર ના તમામ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર અભય વ્યાસ કેશોદ


નિડર ન્યુઝ
📲Get App