🔥 ट्रेंडिंग સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... एलपीयू छात्रों ने 15 घंटे एनएच-44 जाम... हाइडरपोरा में टाटा शोरूम में आग लगने स... हाईवे पर खड़ी BMW में आग, उपभोक्ता अदा... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... सोरी की ‘मेंडाड़ी’ ने तीसरे रविवार को...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
सरकारी योजना

ભુજ તાલુકા સેવાસેતુ કાર્યક્રમ : સરકારી સેવાઓ હવે તમારા ગામના દ્વારે!

✍️ रिपोर्टर: Rajesh Patel 🗓 21 सित. 2026, 10:18 AM 👁 50
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભુજ તાલુકાના વિવિધ ગામોમાં નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપથી મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભુજ તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ તાલુકાના 9 ગામોમાં નાગરિકોને આવક, જાતિ, નોન-ક્રીમી લેયર અને રહેઠાણ પ્રમાણપત્ર, વિધવા સહાય, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, પેન્શન યોજનાઓ, શિષ્યવૃત્તિ સહિતની વિવિધ સરકારી અને લોકકલ્યાણકારી સેવાઓ ગામના દ્વારે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
📲Get App