🔥 ट्रेंडिंग அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... विरेंद्र शेखर की मज़ेदार प्रतिक्रिया:... मुस्लिम पुरुष के उत्पीड़न का नकली वीडि... गुप्त स्थल वायरल, पर्यटकों की भीड़ ने... सियोल ने यूक्रेन पर उत्तर कोरियाई युद्... द ट्रिब्यून ने 'jijithomson' खोज रिकॉर...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝાલોદ ના ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભુરિયા અકસ્માત થયેલ વ્યક્તિ ની મદદે આવ્યા

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 21 सित. 2026, 09:28 PM 👁 277
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝાલોદ ના ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભુરિયા અકસ્માત થયેલ વ્યક્તિ ની મદદે આવ્યા

ઝાલોદ નો કાર્યક્રમ પતાવી લીમડી તરફ જતા રસ્તા મા વરોડ ગામે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયેલ ઈજાગ્રસ્ત ને 108 મારફતે હોસ્પિટલ પંહોચાડયો તેમજ પરિજનને અકસ્માત ની જાણ કરી


ગોવિંદ ગુરુ લીમડી તાલુકા ના ઝાલોદ દાહોદ હાઇવે પર વરોડ ગામે બાઈક અને કાર વચ્ચે થયો હતો અકસ્માત

અકસ્માત મા બાઈક ચાલક થયો હતો ઈજાગ્રસ્ત

ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભુરિયા એ પોતાની ગાડી રોકી ઈજાગ્રસ્ત ને હોસ્પિટલ પંહોચાડયા
📲Get App