🔥 ट्रेंडिंग ದಿವ್ಯಾಂಗರಿಗೆ ಉಪಕರಣಗಳ ವಿತರಣೆ ಕಾರ್ಯಕ್ರಮ... जनगणना में भागीदारी राष्ट्रीय दायित्व:... બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં ગણપતિ મહોત્સવમાં ભવ્ય રાસ-ગરબા યોજાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 21 सित. 2026, 11:40 PM 👁 42
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોશીનાના સરદાર ચોક ખાતે ગણપતિ મહોત્સવ માટે ભવ્ય રાસ-ગરબા યોજાયો, અને શૈક્ષણિક લાણીના વિતરણથી બાળકોમાં ભારે ઉત્સાહ સર્જાયો..

સાબરકાંઠા જિલ્લાના-:
પોશીનાના સરદાર ચોક ખાતે ગણપતિ મહોત્સવ માટે ભવ્ય રાસ-ગરબા યોજાયો.આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને પરંપરાગત સંગીત સાથે રાસ-ગરબા પ્રદર્શન કરવામાં આવ્યું,જે મહોત્સવની સાંસ્કૃતિક ઉજવણીનું મુખ્ય અંગ હતું..

કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક લાણીનું વિતરણ કરવામાં આવ્યું, જેના કારણે બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદ પ્રગટ્યો.
📲Get App