🔥 ट्रेंडिंग केंद्रीय मंत्री भगिराथ चौधरी ने गुड़ाम... नौसेना प्रमुख ने स्काईरूट को रक्षा अंत... મહીપત સિંહ ના પુત્ર પર 9 વ્યક્તિઓ દ્વા... मुरली मनोहर जोशी ने बद्रीनाथ मंदिर के... बिल गेट्स फाउंडेशन ने शिक्षा एवं स्वास... सेहत पर सख्त नियम: अब एसिडिटी की दवा क...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંકલેશ્વરના સારંગપુરમાં બે લોકોનું મોત, તપાસ ચાલી રહી
स्थानीय

અંકલેશ્વરના સારંગપુરમાં બે લોકોનું મોત, તપાસ ચાલી રહી

✍️ रिपोर्टर: Nilesh Chaudhari 🗓 20 सित. 2026, 04:36 PM 👁 34
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સારંગપુર વિસ્તારમાં બે મૃતદેહ મળી આવ્યા અને અન્ય કેટલાક લોકો ગંભીર હાલતમાં છે. તપાસ ચાલુ છે.

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આજે બે લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગઢખોલ CHC ખાતે લઈ જવામાં આવ્યા છે.

મૃતદેહોની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે, જ્યારે અન્ય કેટલાક લોકો પણ ગંભીર હાલતમાં છે.

મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નશીલા પદાર્થના સેવનની ચર્ચા છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

પોલીસ ટૂંક સમયમાં મામલાની વિગતવાર માહિતી જાહેર કરશે.
📲Get App