🔥 ट्रेंडिंग नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी... नारा लोकेश ने बताया: मंगलागिरी से शुरू... एपी आईसीईटी 2026 2nd काउंसलिंग: स्वयं‑...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઘમ

ઘમ

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 20 सित. 2026, 10:36 PM 👁 62
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘમ

આજરોજ દેવગઢ બારીયા ગુરુકૃપા સોસાયટીમાં ગણપતિ દાદા ના સાતમા દિવસે મહારાજ શ્રી જોષી સાહેબના સાનિધ્યમાં શ્રી જે જે પટેલ સાહેબ તથા શ્રી જયેન્દ્ર ભાઈ ના હસ્તે આરતીનો તથા પૂજાનો સુંદર લાભ પ્રાપ્ત થયો સોસાયટીના સર્વે હરિભક્તોએ આરતીનો પણ લાભ લીધો હતો અને આજરોજ સાંજના ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બજન સંધ્યામાં શ્રી મનીષભાઈ સિકલીગર ઘર તથા તેમની ટીમના ભાઈ શ્રી દ્વારા તથા શ્રી ચિનાભાઈ ના, સારી દવા સુંદર ભજન સંધ્યા નું આયોજન થયું છે આજરોજ મહાપ્રસાદના યજમાન શ્રી જે જે પડે સાહેબ તથા શ્રી જયેન્દ્રભાઈ હતા. સોસાયટીના સભ્યશ્રીઓ શ્રી શિવભાઈ ગોસ્વામી શ્રી અશોકભાઈ સુરાણા અતુલભાઇ કડિયા અલ્પેશભાઈ કડીયા,સમીર શુકલ તથા તથા કાર્યકરોએ ખૂબ જ મહેનતથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
📲Get App