🔥 ट्रेंडिंग રાજકોટમાં TRB જવાનોની વાહન રોકવાની સત્... મહેસાણા ના આદિવાડા ગામની એસટી બસમાં ડ્... अरवल के बेलसर सूर्य मंदिर में गंगा आरत... अहेरीतील लाकूड शिल्पकाराने पंतप्रधान न... ઝાલોદનું 350 વર્ષ જૂનું રામદ્વારા મંદિ... ମାଲକାନଗିରିରେ ରାଜ୍ୟସ୍ତରୀୟ ଜନଜାତୀୟ ଗୌରବ...
15 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડીસાના રસાણામાં પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પનું શુભારંભ..
स्थानीय

ડીસાના રસાણામાં પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પનું શુભારંભ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 20 सित. 2026, 01:38 PM 👁 97
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગઈ કાલે સાંજે ડીસાના રસાણામાં પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પનું શુભારંભ થયું, જેમાં અંબાની આરતી અને પર્યાવરણમૈત્રી પ્રવૃત્તિઓનો સમાવેશ થયો..

બનાસકાંઠા જિલ્લામાં-:
ગઈ કાલે સાંજે ડીસાના રસાણામાં પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પનું શુભારંભ થયું.આ પ્રસંગે માં અંબાની આરતી લેવાનો પાવન અવસર મળ્યો..

કેમ્પના સદસ્યો દ્વારા પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિકમુક્ત કેમ્પ કરી માં અંબા ના દર્શને જતા ભાવિકોની સેવા કરવાનો અનોખો પ્રયાસ સરાહનીય છે.

બોલ મારી અંબે...જય જય અંબે.
📲Get App