🔥 ट्रेंडिंग பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... लुइज़ियाना में 70‑फ़ुट टिंबर पट्टी पर... उत्तर प्रदेश में तेज़ बारिश से 56 मौते... ड्वारका एक्सप्रेसवे पर थार SUV ने मोटर... विराट कोहली ने तिरुवनंतपुर में वेस्टइं... स्वास्थ्य मंत्रालय ने किडनी क्षति रोकन...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર નાયબ કલેક્ટર એચ ટી મકવાણા ની કાર્યવાહી

મહીસાગર નાયબ કલેક્ટર એચ ટી મકવાણા ની કાર્યવાહી

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 20 सित. 2026, 11:12 AM 👁 47
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એચ.ટી મકવાણા એ નાના સોનેલા ખાતે આવેલ અર્બુદા બંગ્લોઝ ખાતે આકસ્મિક મુલાકાત લીધી

આકસ્મિક તપાસમાં 12 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતી ઝડપાઈ..

સ્ટેમ્પ ડ્યુટી ની ગેરરીતી ને લઈ નોટિસો પણ આપવામાં આવી..

અર્બુદા બંગલોઝ ખાતે ખુલ્લા પ્લોટો તરીકે થયેલા વેચાણ દસ્તાવેજોમાં સ્થળ પર બે માળના આર.સી.સી બાંધકામો મળી આવ્યા..

વેચાણ મિલકતોમાં વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે ગંભીર વિસંગતતા હોવાનું સામે આવ્યું..

દસ્તાવેજોમાં સંબંધિત મિલકતોને બિનખેતી રહેઠાણ ઉપયોગી ખુલ્લો પ્લોટ તરીકે દર્શાવવામાં આવ્યો જ્યારે તપાસ કરતા ત્યાં બે માળના આરસીસી કન્સ્ટ્રક્શન અસ્તિત્વમાં હોવાનું સામે આવ્યું..

પ્રાથમિક તપાસમાં દસ્તાવેજોમાં મિલકતની જે સ્થિતિ દર્શાવવામાં આવી હતી તે સ્થિતિ કરતા અલગ સ્થિતિ હોવાને લઈ કાર્યવાહી..

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની જોગવાઈનું પાલન કરવું ફરજિયાત છે..

દસ્તાવેજોમાં દર્શાવેલા વિગતો અંગેની ગેરરીથી બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે
📲Get App