🔥 TRENDING Rare Frog Species Uncovered in Arunach... Around 50,000 Pilgrims Gather to Honor... Jammu & Kashmir CM Omar Abdullah pledg... J&K Government Forms Grievance Redress... J&K’s Cultural Renaissance Boosts Heri... बोपाल के अचारपुरा औद्योगिक क्षेत्र में...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી- જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમા ધોધમાર વરસાદ
Local

અમરેલી- જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમા ધોધમાર વરસાદ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 20 Sep 2026, 06:56 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાફરાબાદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અપડેટ
અમરેલી- જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમા ધોધમાર વરસાદ

જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર વીજળી ના કડાકા સાથે વરસાદ

રોડ રસ્તાઓ નદી માફક વહેતા થયા

મીતિયાળા, બાબરકોટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ
📲Get App