🔥 TRENDING દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગુજરાતમાં વાપસી... જૂનાગઢ: શ્રી પટેલ કેળવણી મંડળની અંડર-1... સુરતના અમરોલીમાં જૂની અદાવત અને મકાન વ... રાજકોટ: મોરબી રોડ હડાળા ગામના પાટિયા પ... Four Assam Labourers Die in Meghalaya... Rape Case Surge Brings Women's Safety...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તથા શ્રી ગણેશ યુવક મિત્ર મંડળ મૂકૂનદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન
Local

અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તથા શ્રી ગણેશ યુવક મિત્ર મંડળ મૂકૂનદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન

✍️ Reporter: patel harsh mahendrbhai 🗓 19 Sep 2026, 09:28 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તથા શ્રી ગણેશ યુવક મિત્ર મંડળ મૂકૂનદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન

અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તથા શ્રી ગણેશ યુવક મિત્ર મંડળ મૂકૂનદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન

અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તથા શ્રી ગણેશ યુવક મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન મુકુન પાનેરા ખાતે કરવામાં આવ્યું હતું. કેમ્પમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું.
📲Get App