🔥 ट्रेंडिंग राजस्थान पुलिस ने 15,000 मोबाइल नंबरों... राजस्थान ने 9–12 कक्षा के लिए ई-Pathsh... IMD ने पूर्वोत्तर, कर्नाटक, तमिलनाडु म... काट्रिना काई ने खुलासा किया: माँ का लं... राजनीतिक संघर्ष के बीच तमिलनाडु पोकसो... उज्जैन में पुलिस और विरोधियों के बीच ट...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા પોલીસ દ્વારા અંબાજી યાત્રિકોની સુરક્ષા માટે ખાસ પગલાં..
धर्म

સાબરકાંઠા પોલીસ દ્વારા અંબાજી યાત્રિકોની સુરક્ષા માટે ખાસ પગલાં..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 19 सित. 2026, 09:44 PM 👁 39
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પોલીસએ અંબાજી યાત્રા દરમિયાન પદયાત્રીઓની સુરક્ષા માટે રિફ્લેક્ટર સ્ટીકર અને ટ્રાફિક મેનેજમેન્ટ સહિત ખાસ વ્યવસ્થા કરી..

સાબરકાંઠા પોલીસએ અંબાજી યાત્રા માટે પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ખાસ વ્યવસ્થા કરી છે.રાત્રિ સમયની યાત્રા દરમિયાન અકસ્માતો અટકાવવા માટે પદયાત્રીઓને રિફ્લેક્ટર સ્ટીકર લગાવવામાં આવ્યા છે,જેથી ડ્રાઇવરોને તેમની હાજરી સ્પષ્ટ દેખાય..

સાથે જ ટ્રાફિક મેનેજમેન્ટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ યાત્રિકો સુરક્ષિત રીતે આગળ વધી શકે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, 'મા અંબા સૌ પદયાત્રીઓની યાત્રા મંગળમય બનાવે' અને તમામ પગલાં યાત્રિકોના સુખ અને સુરક્ષા માટે છે.
📲Get App