🔥 TRENDING Ganga River Erosion Claims 1 km of Lan... Ujjain Mosque Row Escalates: Protester... राजस्थान: श्रीडूंगरगढ़ में सर्वाधिक 62... Ujjain Mosque Demolition Sparks Riots,... @breaking news - 20 साल बाद बिछड़े बुज... Congress Protest Over Alleged Vote The...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પલસાણા તાલુકાની જોળવા ગામમાં હાથીપગા અને મચ્છરજન્ય રોગોની જાગૃતિ માટે રેલી
Local

પલસાણા તાલુકાની જોળવા ગામમાં હાથીપગા અને મચ્છરજન્ય રોગોની જાગૃતિ માટે રેલી

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 06:24 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જિલ્લા મેલેરિયા અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ જોળવા ગામમાં હાથીપગા અને અન્ય મચ્છરજન્ય રોગોની જાગૃતિ માટે રેલી યોજાઈ.

પલસાણા તાલુકાના ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના જોળવા ગામમાં હાથીપગા (લિમ્ફેટિક ફાઈલેરીયાસીસ) અને અન્ય મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ લાવવા માટે એક રેલી યોજાઈ હતી.

આ રેલીનું આયોજન જિલ્લા મેલેરિયા અધિકારી ડો. મહેન્દ્ર પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મધુકુમાર ઇંજામોરી અને ડો. સચિન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

રેલીમાં જોળવા ગામની સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનો હેતુ ગામવાસીઓને આ રોગોના નિવારણ અને નિયંત્રણ માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવાનો હતો.
📲Get App