🔥 TRENDING Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુંદરા સીટી પોલીસે મુન્દ્રામાં થયેલ મોટી ચોરીનો ભેદ ઉકેલ્યો.
૫૨.૯૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ૨ આરોપીઓ પકડાયા.
Local

મુંદરા સીટી પોલીસે મુન્દ્રામાં થયેલ મોટી ચોરીનો ભેદ ઉકેલ્યો. ૫૨.૯૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ૨ આરોપીઓ પકડાયા.

✍️ Reporter: B. K. MAHESHWARI 🗓 19 Sep 2026, 06:45 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રિકવરી કરવામાં આવેલી માલમત્તામાં રોકડ રકમ સહીત ૨૩,૦૦,૫૦૦, સોના-ચાંદીના દાગીના ૨૯,૪૦,૩૮૦ મળી પ૨,૯૦,૫૩૦નો સમાવેશ થાય છે.

આ કિસ્સામાં પડડાયેલ આરોપીઓમાં સમીર શોકતઅલી ખોજા, હસનપીર બજાર,
કેરાઈ ફળિયું, ખોજા મસ્જીદની બાજુમાં, મુંદરા અને યાસ્મીન શોકતઅલી ખોજા હસનપીર બજાર, કેરાઈ ફળિયું, ખોજા મસ્જીદની બાજુમાં, મુંદરાનો સમાવેશ થાય છે. આ ગુન્હાશોધન કામગીરી મુંદરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર એમ.આર. શકોરીયાના માર્ગદર્શન હેઠળ, સબ ઈન્સ્પેકટર ડી.જે. ઠાકોર તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.
📲Get App