🔥 ट्रेंडिंग जयपुर मंदिर में विवाद के बाद पुजारी पर... कांग्रेस कार्यकर्ता शहीद स्मारक पर चुन... एलपीयू के हॉस्टल रूम 503 में कथित दुष्... पटना में राजभवन मार्च के दौरान जेपी गो... दमोह में संपर्क क्रांति एक्सप्रेस के ए... किशनगढ़ में पुलिस की बड़ी कार्रवाई: मो...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ વિસ્તૃત કારોબારી બેઠક યોજી..
राजनीति

હિંમતનગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ વિસ્તૃત કારોબારી બેઠક યોજી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 19 सित. 2026, 08:38 PM 👁 43
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર કોંગ્રેસ કાર્યાલયમાં જિલ્લા અને તાલુકા પ્રભારીઓની ઉપસ્થિતિમાં મંડલ, સેક્ટર અને બૂથ કમિટીઓની રચના માટે મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ..

સાબરકાંઠાના-:
હિંમતનગર કોંગ્રેસ કાર્યાલયમાં હિંમતનગર જિલ્લા અને હિંમતનગર તાલુકા પ્રભારીઓની ઉપસ્થિતિમાં વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ. બેઠકમાં સંગઠનની સમીક્ષા, મંડલ, સેક્ટર અને બૂથ કમિટીઓની રચના જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.બેઠક દરમિયાન હિંમતનગર તાલુકા પંચાયત અને નગરપાલિકાના નવ newly appointed વિરોધ પક્ષના નેતા, ઉપનેતા, દંડકો તેમજ કોંગ્રેસમાં જોડાયેલા નવા યુવાનોને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા..

શહેર અને તાલુકાના તમામ વરિષ્ઠ અગ્રણીઓ,હોદ્દેદારો, કોર્પોરેટરો,તાલુકા પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા,જે સંગઠનના ભવિષ્ય માટે સહકાર અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોના આધારે આગામી સમયમાં મંડલ,સેક્ટર અને બૂથ કમિટીઓની રચના અને કાર્યપદ્ધતિને મજબૂત શાન માટે પગલાં લેવામાં આવશે,જેથી કોંગ્રેસની grassroot સ્તરે અસરકારકતા વધે.
📲Get App