🔥 ट्रेंडिंग जस्टवॉच ने उजागर किया पाँच आश्चर्यजनक... सर्पत्ता परम्परा 2 की शूटिंग शुरू, आर्... आईटी ने राकुल प्रीत सिंह, वशु भांगनानी... निटि आयोग ने उत्तर-पूर्व की स्वदेशी ज्... मणिपुर के सामान्य रसोई जड़ी‑बूटी से मि... त्रिपुरा के मुख्यमंत्री ने पूर्व मुख्य...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં દિવાલના દબાણ મુદ્દે વિવાદ વકર્યો

વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં દિવાલના દબાણ મુદ્દે વિવાદ વકર્યો

✍️ रिपोर्टर: ભાવિક મકવાણા 🗓 19 सित. 2026, 08:53 AM 👁 55
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં દિવાલના દબાણ મુદ્દે વિવાદ વકર્યો

વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં દિવાલના દબાણ મુદ્દે વિવાદ વકર્યો

જાલમપુરા ગામમાં દિવાલના દબાણ મુદ્દે વિવાદ, પંચાયતની એકતરફી કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા જાલમપુરા ગામમાં દિવાલના દબાણના મુદ્દે વિવાદ વકર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક સ્તરે આ મામલે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, દિવાલના દબાણને લઈને પક્ષકારો વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ મામલે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી એકતરફી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે સંબંધિત પક્ષકારોની રજૂઆત સાંભળી નિયમ મુજબ તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.આ ઘટનાને પગલે ગામમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. મામલે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો હકીકત સ્પષ્ટ થઈ શકે તેમ છે.
📲Get App