🔥 ट्रेंडिंग निटि आयोग ने उत्तर-पूर्व की स्वदेशी ज्... मणिपुर के सामान्य रसोई जड़ी‑बूटी से मि... त्रिपुरा के मुख्यमंत्री ने पूर्व मुख्य... त्रिपुरा के मुख्यमंत्री ने गांव समिति... पश्चिमी जिला त्रिपुरा में गांव समिति च... अमृत भारत स्टेशन योजना: 75 स्टेशन पुनर...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના અકસ્માત કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી

✍️ रिपोर्टर: MAHESH GAUSWAMI 🗓 19 सित. 2026, 10:34 PM 👁 316
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજ્જુ લવ ગુરુ તરીકે જાણીતા ચંદન રાઠોડના મૃત્યુ સંબંધિત અકસ્માતમાં હવે મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે.

ગુજ્જુ લવ ગુરુ તરીકે જાણીતા ચંદન રાઠોડના અકસ્માતમાં મોતના મામલે હવે મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે.
અકસ્મતમાં સંડોવાયેલી બાઇક નંબર GJ-08-CL-4210ના ચાલક સામે ભાભર પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી ગુનો નોંધવામાં આવ્યો છે.
ચંદન રાઠોડના મોત મામલે થયેલી પોલીસ કાર્યવાહીને પગલે સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. હાલ ભાભર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App