🔥 ट्रेंडिंग पंचायत समिति चुनाव में कांग्रेस के खेम... સુરતના લિંબાયતમાં દારૂ વેચાણનાં વિડિયો... અરવલ્લી જિલ્લા પેરોલ સ્ક્વોડએ ઇસરી પોલ... शक्ति भवन में प्रवर्तन दल प्रभारियों क... ਪਿੰਡ ਬਦਿਆਲਾ ਵਿਖੇ ‘ਮੇਰਾ ਘਰ ਮੇਰੇ ਨਾਮ’ ਸਕ... > 🙏 ଆଜିର ନୂଆଁ ଖବର - ଓଡ଼ିଶା 🙏
14 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ બ્રેકિંગ | મારવાડી યુનિવર્સિટીમાં દુઃખદ ઘટના

રાજકોટ બ્રેકિંગ | મારવાડી યુનિવર્સિટીમાં દુઃખદ ઘટના

✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 19 सित. 2026, 01:24 PM 👁 85
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક યુવતી નવમા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ આપઘાતનું કારણ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી, તેથી કારણ અંગેની વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. મારવાડી યુનિવર્સિટી રાજકોટ-મોરબી રોડ પર આવેલી છે.
📲Get App