🔥 TRENDING India, Canada Reach Fifth Negotiation... Sanjay Gupta Questions Smoking in Film... Nor'easter Hits US Northeast, Floods H... October 2026: Rare Planetary Conjuncti... Trump Offers US Weapon Sales to China’... Singh Ji: Life Dedicated to Humanity,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસ મેડિકલ સેવા કેમ્પ

બનાસ મેડિકલ સેવા કેમ્પ

✍️ Reporter: Atul Thakor 🗓 19 Sep 2026, 06:40 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ નિમિત્તે માઁ અંબાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓની નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવા અર્થે દાંતા શીત કેન્દ્ર ખાતે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ તથા જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'બનાસ મેડિકલ સેવા કેમ્પ'નો વિધાનસભા ના સન્માનિય અઘ્યક્ષ શ્રી અને બનાસડેરી ના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે શુભારંભ કર્યો.
સાથે રાધનપુર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ શ્રી જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી નિલેશભાઈ રાજગોર સાહેબ ઉપસ્થિત રહ્યા
📲Get App