🔥 TRENDING नवादा: जमीन विवाद में हिंसक झड़प, लाठी... મકરપુરા GIDC માં ફ્લેક્સિકન બેલોઝ હોઝ... મુરદડના માવલી ફળિયામાં રસ્તાની ગંભીર સ... अनुज प्रजापति श्री राम जन्मभूमि सुरक्ष... पाण्याअभावी शेतीचे नुकसान, शेतकरी हवाल... सिरोंज में खाद के लिए किसानों की भारी...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીરપુર મા શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા  સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું
Religion

વીરપુર મા શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું

✍️ Reporter: DHRUVIK SINH SOLANKI 🗓 18 Sep 2026, 08:52 AM 👁 102
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરપુર મા શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ૧૬ વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું

જેમના પરિવારના સ્વજનો સ્વર્ગવાસ પામેલા હોય તેમના પરિવારના સભ્યોને બોલાવીને વિધિસર મંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જનની વિધિ કરાવવામાં આવી

ત્યાર બાદ બધાજ અસ્થિ હરિદ્વાર જઈને મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર સાથે ગંગાજી માં વિસર્જન કરવામાં આવશે
📲Get App