🔥 TRENDING Jay‑Z Confesses He Was Immature Before... Karnataka Bars Tamil Nadu Cattle Amid... Hindustan Times launches 'Quickreads'... Karnataka govt mulls ‘Karnataka Mandap... 15 Rajasthan officers slated for IAS p... Rajasthan HC says ending relationship...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકાના દુદાપુર ગામમાં જુગાર રમતા છ વ્યક્તિની ધરપકડ
Crime

ધાંગધ્રા તાલુકાના દુદાપુર ગામમાં જુગાર રમતા છ વ્યક્તિની ધરપકડ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 18 Sep 2026, 05:34 PM 👁 123
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના દુદાપુર ગામમાં તાલુકા પોલીસ ટીમે જુગાર રમતા છ વ્યક્તિની ધરપકડ કરી. ધરપકડ દરમિયાન પીસ્તા લીસહજારસાતસોરૂપિયા જપ્ત કરવામાં આવ્યા
ધાંગધ્રા તાલુકા પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના દુદાપુર ગામે દરોડો પાડયો હતો આદરોડા દરમિયાન જુગાર રમતા છો આરોપી જડપાયાહતા તેમા મહેન્દ્રભાઈ ભાઈ નરસિંહભાઈ હિતેશભાઈ પરસોત્તમભાઈ ખુશાલભાઈ હસમુખભાઈ જયેશભાઈ લાલજીભાઈ લાલાભાઇ અજાભાઈ મિતેશકુમાર કિર્તીભાઈ ની ધરપકડ કરી તમામ આરોપીઓ વિરોધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App