🔥 TRENDING અમદાવાદ: થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે... અમદાવાદ: થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે... କାମାକ୍ଷାନଗର ଓଭରବ୍ରିଜ ଉପରେ ଟ୍ରକ ଦୁର୍ଘଟଣ... 🚨 सड़क नहीं होने से मरीज को झोली में... CBI Arrests New Suspect in Mahadev Bet... Report Filed Against Delhi Minister Ov...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શ્રી વિશ્વકર્મા લુહાર અતિથિ ભવન

શ્રી વિશ્વકર્મા લુહાર અતિથિ ભવન

✍️ Reporter: Anil Vaghela 🗓 18 Sep 2026, 01:38 PM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી વિશ્વકર્મા લુહાર અતિથિ ભવન સોમનાથ
શ્રી લુહાર સમસ્ત દેશાવર પ્રભાસ ધમૅશાળા સોમનાથ દ્વારા નવું વિશ્ર્વકર્મા લુહાર અતિથિ ભવન સોમનાથ નાં નિમાૅણ માટે નવી જગ્યા લેવા માટે, જગ્યા નાં માલિક શ્રી વિક્રમભાઈ પટાટ તથા નાગાજણભાઈ નાઘેરા ને જગ્યા નું ટોકન સંસ્થા નાં પ્રમુખ શ્રી કાંતિભાઈ કારેલીયા , ઉપપ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર તથા મંત્રી શ્રી રાજેશભાઈ દાવડા તથા ટ્રસ્ટીશ્રીઓ ની સહમતી થી તારીખ 17 સપ્ટેમ્બર શ્રી વિશ્વકર્મા પૂજન નાં દિવસે નવી જગ્યા લેવા માટે નું ટોકન આપ્યું.
📲Get App