🔥 ट्रेंडिंग मुरैना: हत्या के प्रयास में फरार मुख्य... Up police constable राकेश टिकैत ने ललितपुर में किसानों की... தமிழ்நாட்டில் இன்று 5 மாவட்டங்களில் கன... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24... श्री राम यात्रा कंपनी गिरधरपुरा कोटा द...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા હિંમતનગરમાં ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ આયોજિત..
धर्म

સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા હિંમતનગરમાં ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ આયોજિત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 सित. 2026, 12:28 AM 👁 58
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યસભા સાંસદ રાજુભાઈ શુક્લની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી કરવામાં આવી. આ પાવન અવસરે ભારતના વડાપ્રધામ નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ, સુખાકારી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી..

સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ યોજાયો.રાજ્યસભા સાંસદ રાજુભાઈ શુક્લની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય તથા માતાજીની આરતી કરવામાં આવી.

આ પાવન અવસરે ભારતના વડાપ્રધામ નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ,સુખાકારી અને સ્વસ્થ જીવન માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી.
📲Get App