🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સરખડી ગામમા પાણી નો ઉકેલ લાવવા અરજી અપાઈ
National

સરખડી ગામમા પાણી નો ઉકેલ લાવવા અરજી અપાઈ

✍️ Reporter: Husain Dhoki 🗓 18 Sep 2026, 05:10 PM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સરખડી ગામમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી માટે ઉકેલ લાવવા માટે નવી નર્મદા ના પાણી ની પાઇપલાઇન નાખવા માટે પાણી પુરવઠા ના ડી. ઈ. ઈ સાહેબ શ્રી ને વિધાનસભા સંગઠન મંત્રી શ્રી પ્રવીણ ભાઈ સેવરા દ્વારા અરજી આપવામાં આવી.
📲Get App