🔥 TRENDING பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... Louisiana Court Rules in Favor of Jone... Heavy Rain in Uttar Pradesh Claims 56... Thar SUV crashes into motorcycle on Dw... Virat Kohli's Six-Fueled Century Sets... Health Ministry advises lowest effecti...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં પિતાએ પુત્રીની હત્યા કરીને આપઘાત
Crime

સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં પિતાએ પુત્રીની હત્યા કરીને આપઘાત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 18 Sep 2026, 11:56 AM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

16 સપ્ટેમ્બર રોજ હાડીડા ગામમાં પિતાએ 22 વર્ષીય પુત્રીને હત્યા કરી, તેના મુખમાં તુલસીપત્ર મૂકી, શરીરને ફ્રિજમાં રાખ્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં 16 સપ્ટેમ્બર રોજ કિશોરભાઈ સાટોડ (ભાયા રણછોડની વાડી) ના ઘરમાં પિતાએ પોતાની 22 વર્ષીય પુત્રી હિમાંશી (ઉ.વ.) ને હત્યા કરી. હત્યા બાદ પુત્રીના મુખમાં તુલસીપત્ર મૂકીને, મૃતદેહને ફ્રિજમાં મૂકી દીધો.

ઘર અંદરથી બંધ હતું, બારી ખોલીને અંદર જોયા ત્યારે પુત્રીનું મૃતદેહ ફ્રિઝરમાંથી મળી આવ્યું. પિતાએ પુત્રીની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ અલગ-અલગ સુસાઇડ નોટ મળી. નોટોમાં આર્થિક તંગીને કારણે પગલું ભરાયું, મુડલા ખાતે કરેલ કામના બાકી નાણા ન મળતા અને દીકરીના ભવિષ્યની ચિંતામાં આ કૃત્ય કરવામાં આવ્યું, અને માફી માંગવામાં આવી છે.

પોલીસએ વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનાની વિગતવાર તપાસ ચાલુ છે.
📲Get App