🔥 ट्रेंडिंग हिमाचल प्रदेश के राज्यपाल ने नशा मुक्त... हिमाचल प्रदेश की साक्षरता दर 99.3% तक... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... पंजाब कांग्रेस ने सीईसी ज्ञानेश कुमार... एनडीटीवी एमपी छत्तीसगढ़ ने भोपाल से ब्... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પિઝા હોટલમાં જીવતું જીવડું બહાર આવ્યું, ગ્રાહકોમાં ચિંતાનો ઉછાળો
स्थानीय

પિઝા હોટલમાં જીવતું જીવડું બહાર આવ્યું, ગ્રાહકોમાં ચિંતાનો ઉછાળો

✍️ रिपोर्टर: Nilesh Chaudhari 🗓 18 सित. 2026, 04:30 PM 👁 50
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એક નામચીન પિઝા હોટલમાં ગ્રાહકને જીવતું જીવડું મળ્યું, વિડિયો વાયરલ થઈ રહ્યો છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ મોકલવામાં આવી.

એક નામચીન પિઝા હોટલમાં ગ્રાહક પિઝા ખાઈ રહ્યો હતો ત્યારે અચાનક પિઝામાંથી જીવતું જીવડું ફરતું જોવા મળ્યું. આ જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યો અને તાત્કાલિક હોટલ સ્ટાફને ફરિયાદ કરી.

જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે જીવડું પિઝામાંથી બહાર આવતું દેખાય છે.

આ પ્રકારની બેદરકારી ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. અખાદ્ય અને બિન આરોગ્યપ્રદ ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ, ઉલટી, ઝાડા જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તંત્ર દ્વારા આવી હોટલો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.

જાગૃત નાગરિકે વિડિયો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
📲Get App