🔥 ट्रेंडिंग हिमाचल प्रदेश विश्वविद्यालय के शिक्षको... उत्तराखंड में चार धाम यात्रा के दौरान... कन्नायूर और रोहतांग पर बर्फबारी, उत्तर... उत्तरी प्रदेश में 370 छात्रों के नकली... दिल्ली मंत्री ने मुआवज़ा प्राप्त अपराध... सुप्रीम कोर्ट ने दिल्ली‑एनसीआर लैंगिक...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: હિંમતનગરથી અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થશે સ્પેશિયલ ટ્રેન..
स्थानीय

સાબરકાંઠા: હિંમતનગરથી અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થશે સ્પેશિયલ ટ્રેન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 सित. 2026, 12:44 PM 👁 119
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં મુસાફરોની સુવિધા માટે હિંમતનગરથી અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે આગામી ૧૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે..

સાબરકાંઠા જિલ્લાના-:
રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.જિલ્લામાં હિંમતનગરથી અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેન સેવા આગામી ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.આ સ્પેશિયલ ટ્રેન સેવા આગામી ૧ ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે.આ સમયગાળા દરમિયાન હિંમતનગર,અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે મુસાફરી કરતા સ્થાનિક લોકોને આ ટ્રેન સેવાનો સીધો લાભ મળશે..

૧૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી દોડનારી આ સ્પેશિયલ ટ્રેનને કારણે આ વિસ્તારના દૈનિક મુસાફરો અને અન્ય પ્રવાસીઓની અવરજવર વધુ સરળ બનશે.
📲Get App