🔥 TRENDING Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લહેર
Weather

લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લહેર

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 18 Sep 2026, 11:44 AM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લહેર

સમાચાર છે લુણાવાડા પંથકથી.

લુણાવાડા શહેર અને આસપાસના ગામોમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ, આજે સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલા રિમઝિમ વરસાદથી લોકોએ રાહત અનુભવી છે.

જિલ્લાના ગામોમાં આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે. મકાઈ, કપાસ અને ડાંગરના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે

તો બસ, આવા જ તાજા સમાચારો માટે જોડાયેલા રહો.
📲Get App