🔥 ट्रेंडिंग 'ब्रैम्पटन चोरी' के लिए खोज में बढ़ोतर... अंतिम क्षण में सौदे से बचा भारत का 3-द... 28-30 सितंबर के बैंक बंदी पर अपडेट: बै... परवेश वर्मा पर थप्पड़ के मामले में शिक... मंदार हिल में तीन गिरफ्तार, दो किशोर ह... भारत के एलपीयू में कथित यौन उत्पीड़न प...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કોડીનાર મથકમાં ગાજ વીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી

કોડીનાર મથકમાં ગાજ વીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી

✍️ रिपोर्टर: Khalik bhai 🗓 18 सित. 2026, 03:44 PM 👁 49
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોડીનાર શહેરમાં આજરોજ સવારના ફરી વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પાકને જીવનદાન મળવાની આશા કોડીનાર અને આસપાસના ગામ વિસ્તારોમાં આજે ગાજવિચ સાથે વરસાદની ધમાકેદાર એન્ટી થઈ હતી અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા વાદળા ઘેરાયા બાદ મેઘરાજાયે ધમાકેદાર હાજરી નોંધાવી હતી વરસાદ શરૂ થતા જ સમગ્ર મથકમાં ઠંડક પેશી ગઈ હતી અને રસ્તાઓ તથા ખેતરોમાં પાણી જોવા મળ્યું હતું. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદ તથા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કોડીનારમાં મગફળી શહીદના વિવિધ પાકનો વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હાલ પડેલા વરસાદથી ખેડૂતોમાં પાકને જરૂરી પાણી મળ વાની આશાજાગી છે
📲Get App