🔥 ट्रेंडिंग ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ... हरियाणा ने प्रदूषण पर करोड़ों का जुर्म... हरियाणा के बिजली इंजीनियरों ने निजी कं... Pakistan Reaches Semifinals After Play... हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी... मोबाइल संदेश से भड़का छात्र आक्रोश, लव...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લામાં હરણાવ નદીમાં ફરી નવા નીર, ઉપરવાસના ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી..
कृषि

સાબરકાંઠા જિલ્લામાં હરણાવ નદીમાં ફરી નવા નીર, ઉપરવાસના ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 सित. 2026, 09:25 AM 👁 54
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાંબા વિરામ પછી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી હરણાવ નદીમાં પાણી ફરી વહેવા લાગ્યું, જેના કારણે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી..

સાબરકાંઠા જિલ્લાની-:
ખેડબ્રહ્માની હરણાવ નદીમાં લાંબા સમયના સૂકા પછી ઉપરવાસ મહિનામાં પડેલા ભારે વરસાદથી ફરીથી પાણીનો પ્રવાહ શરૂ થયો છે.આ ભારે વરસાદને કારણે નદીમાં બીજી વખત નવા નીર આવ્યા છે,જેનાથી સ્થાનિક ખેડૂતોમાં આનંદ અને આશા દેખાઈ રહી છે..

નવા નીરથી આસપાસના કૂવા અને બોરની જળસ્તર ઊંચી થવાની અપેક્ષા છે,જે કૃષિ માટે મહત્વપૂર્ણ સ્રોત તરીકે ગણવામાં આવે છે.
📲Get App