🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર લક્ષ્મીપુરા શેઠ કે.એલ.હોસ્પિટલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ..
Local

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર લક્ષ્મીપુરા શેઠ કે.એલ.હોસ્પિટલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 12:05 PM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શેઠ કે.એલ.હોસ્પિટલ, લક્ષ્મીપુરા ખાતે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સેવા, સંકલ્પ અને સંવેદનાનો સંગમ જોવા મળ્યો..

લક્ષ્મીપુરા ખાતે શેઠ કે.એલ.હોસ્પિટલમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો.કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારાઓએ વૃક્ષો રોપીને પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવાનો અવસર મેળવ્યો.જે સેવા, સંકલ્પ અને સંવેદનાનો સુંદર સંગમ દર્શાવે છે..

આ પહેલ દ્વારા સ્થાનિક સમુદાયમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અને હરિયાળી વધારવામાં સહાયતા થશે.
📲Get App