🔥 TRENDING Virat Kohli's Masterclass Leads India... Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ નગરપાલિકા દ્વારા સંકલ્પ અભિયાન હેઠળ  આશીર્વાદનો દીવડો કાર્યક્રમ યોજાયો

વિરમગામ નગરપાલિકા દ્વારા સંકલ્પ અભિયાન હેઠળ આશીર્વાદનો દીવડો કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 17 Sep 2026, 10:18 PM 👁 142
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ નગરપાલિકા દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આશીર્વાદનો દીવડો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, મામલતદારશ્રી, શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, સભ્યશ્રીઓ, શહેર ભાજપ સંગઠન તથા મોટી સંખ્યામાં નગરપાલિકા સ્ટાફ હાજર રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો તથા નગરપાલિકા કર્મચારીઓ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સેવા અને સંકલ્પના ભાવ સાથે વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App