🔥 TRENDING Ganga River Erosion Claims 1 km of Lan... Ujjain Mosque Row Escalates: Protester... राजस्थान: श्रीडूंगरगढ़ में सर्वाधिक 62... Ujjain Mosque Demolition Sparks Riots,... @breaking news - 20 साल बाद बिछड़े बुज... Congress Protest Over Alleged Vote The...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

✍️ Reporter: ભાવિક મકવાણા 🗓 17 Sep 2026, 04:06 PM 👁 59
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

બાવળા, અમદાવાદ: સામુહિક આરોગ્ય કેન્દ્ર, બાવળા ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, બાવળાના સુપ્રિટેન્ડન્ટશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં કુલ 31 રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ લોકોને પણ જરૂરિયાતમંદ દર્દીઓ માટે સ્વૈચ્છિક રક્તદાન કરવા પ્રેરણા આપવામાં આવી હતી.
📲Get App