🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાબાદ જિલ્લામાં સોલા રોડ ગણેશ ઉત્સવમાં ગણેશજીનું દિવ્ય દર્શન..
Religion

અમદાબાદ જિલ્લામાં સોલા રોડ ગણેશ ઉત્સવમાં ગણેશજીનું દિવ્ય દર્શન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 09:54 AM 👁 59
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સોલા રોડ પર યોજાયેલ ગણેશ ઉત્સવમાં વિઘ્નહર્તા ગણેશજીનું દર્શન કરીને ઉપસ્થિતો ધન્યતા અનુભવી અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે પ્રાર્થના કરી..

અમદાબાદ જિલ્લામાં સોલા રોડ પર યોજાયેલ ગણેશ ઉત્સવમાં ઉપસ્થિતો વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી. ઉપસ્થિતો દાદાના ચરણોમાં સીસ નમાવી સમગ્ર સૃષ્ટિના કલ્યાણ અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

આ પવિત્ર અને ભક્તિમય અવસરે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ પ્રેરક શાહ, નારણપુરા વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને કાઉન્સિલર સભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી. બધા અધિકારીઓએ ઉત્સવની મહત્તા અને સામાજિક સુખાકારી માટેનું મહત્વ દર્શાવ્યું..

ઉપસ્થિતોએ ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા જેવા પ્રતિકોનું સન્માન કરી, ઉત્સવની શુભતા અને સમુદાયની એકતા પર ભાર મૂક્યો.
📲Get App