🔥 ट्रेंडिंग रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया... पत्रकार फेई डी'सौज़ा ने ज़ोर दिया: सटी... विकास कोहली ने किया 55वां ODI शतक, क्र... सोपह कूंकिंग का चीताह प्रिंट लुक भी नह...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુન્દ્રા-બારોઇ નગરપાલિકા વિસ્તારમાં બારોઇ ગામ નજીક ગંદા પાણીના તળાવમાં યુવક ડૂબ્યો હોવાની આશંકા સાથે શોધખોળ કામગીરી ચાલુ.
स्थानीय

મુન્દ્રા-બારોઇ નગરપાલિકા વિસ્તારમાં બારોઇ ગામ નજીક ગંદા પાણીના તળાવમાં યુવક ડૂબ્યો હોવાની આશંકા સાથે શોધખોળ કામગીરી ચાલુ.

✍️ रिपोर्टर: B. K. MAHESHWARI 🗓 17 सित. 2026, 08:50 PM 👁 622
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બારોઇ મુસ્લિમ સમાજના પટેલ આમદભાઈ ગોયલ, સ્થાનિક કાઉન્સિલર ઇમ્તિયાઝ સુમરા, સબીરભાઈ ધ્રુઇયા ઘટના સ્થળે હાજર.

તારીખ: ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬
આજે મુન્દ્રા-બારોઇ નગરપાલિકા વિસ્તારમાં બારોઇ ગામ નજીક આવેલ ખારી મીઠી સામે આવેલા ગંદા પાણીના તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. યુવકના કપડા પગારખા તળાવ પાસે મળ્યા યુવાન ની શોધ ચાલી રહી છે.
આ અંગેની જાણ થતાં જ મુન્દ્રા તાલુકાના મામલતદારશ્રી તથા મુન્દ્રા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા યુવકની શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી છે.
હાલમાં ઘટના સ્થળે શોધ કાર્ય ચાલુ છે. વધુ વિગતો માટે પોલીસ અને વહીવટી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App