🔥 TRENDING ग्वालियर में दीपावली आतिशबाजी दुकानों... विश्व हृदय दिवस पर जौनपुर में कृष्णा ह... રાજકોટના સોખડા ગામે પોલીસ દ્વારા જપ્ત... रेत कंपनी की फर्जी रॉयल्टी काटने वाले... MCA Graduate Arrested for Stealing 30k... Subhash Ghai Says He First Directed Ra...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું.

રાજુલા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું.

✍️ Reporter: Anil Vaghela 🗓 17 Sep 2026, 08:52 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકસેવા, સમર્પણ અને સુશાસનના સફળ ૨૫ વર્ષ તથા તેમના જન્મદિવસ નિમિત્તે રાજુલા શહેર તેમજ તાલુકા યુવા ભાજપ દ્વારા જનરલ હોસ્પિટલ, રાજુલા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું.

આ તકે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લઈ તેમને ફ્રુટનું વિતરણ કર્યું.
📲Get App