🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પીપલોદી ગામમાં અર્ધનગ્ન પુરુષની લાશ મળી,હિંમતનગર બી.ડિવિઝન પોલીસ તપાસમાં..
Local

પીપલોદી ગામમાં અર્ધનગ્ન પુરુષની લાશ મળી,હિંમતનગર બી.ડિવિઝન પોલીસ તપાસમાં..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 16 Sep 2026, 04:18 PM 👁 78
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર તાલુકાના પીપલોદી ગામની સીમાથી અર્ધનગ્ન પુરુષની લાશ મળી,પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના પીપલોદી ગામની સીમાથી અર્ધનગ્ન હાલતમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં ચકચાર મચી છે.પીપલોદી પ્રાથમિક શાળાના પાછળના ભાગે આવેલા ખુલ્લા ખેતરમાંથી લાશ મળી હોવાની જાણ થતાં હિંમતનગર બી.ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી..

પોલીસે ઘટના સ્થળની તપાસ હાથ ધરી મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. મૃતકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સમગ્ર મામલે હિંમતનગર બી.ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App