🔥 TRENDING ರಸ್ತೆ ಕಾಮಗಾರಿಗೆ ಅನುದಾನ ನೀಡಲು ಮನವಿ মহিলাদল থেকে গেওখালি যাওয়ার রাস্তা সা... રાજુલા આંગણવાડી કેન્દ્ર નંબર ૨૨ ખાતે ‘... Mahanadi Flood Alert: Mundali Barrage... Odisha Assembly Adjourned Twice as BJD... Naveen Patnaik Promises Unwavering Fig...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધંધુકામાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી!

ધંધુકામાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી!

✍️ Reporter: ભાવિક મકવાણા 🗓 16 Sep 2026, 03:15 PM 👁 52
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધંધુકામાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી!

ધંધુકામાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી!

જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે તપસ્વીઓ અને આરાધકોએ સૌને “મિચ્છામિ દુક્કડમ” પાઠવી પરસ્પર ક્ષમાયાચના કરી હતી અને ગુરુ ભગવંતોના આશીર્વાદ લીધા હતા.

આજે પર્વના સમાપન પ્રસંગે ધંધુકા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.

બેન્ડ-વાજાના તાલે મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા અને ભક્તિભાવ સાથે ઝૂમી ઉઠ્યા.

ક્ષમા, અહિંસા અને આત્મશુદ્ધિના સંદેશ સાથે ધંધુકામાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી થઈ.
📲Get App