🔥 ट्रेंडिंग ग्राम राजपुर धाम में भगवान गणेश जी विस... સુરતના બમરોલી રોડ પર કારખાનાના ગેલેરીમ... राजस्थान में हुई पंचायती चुनाव की प्रक... आष्टा जिला सीहोर के वार्ड नंबर 4 महीनो... हनुमान अंश ने 52 दिन में विश्वव्यापी ₹... मार्वल की 'एवेंजर्स एंडगेम एनकोर' ने 3...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના મમુઆરા ગામની સીમમાંથી| જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પધ્ધર પોલીસ
अपराध

પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના મમુઆરા ગામની સીમમાંથી| જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પધ્ધર પોલીસ

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 16 सित. 2026, 03:28 PM 👁 49
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પકડાયેલ આરોપી:-|
(૧) મોહન નરશી રબારી ઉ.વ. ૪૦ રહે. મમુઆરા તા.ભુજ.
(૨) છગન જયરામ ગોયલ ઉ.વ.૪૦ રહે. મમુઆરા તા.ભુજ.
(૩) ધાર્મીક ઉર્ફે શૈલેષ કાબાભાઇ ભાલારા ઉ.વ.૨૮ રહે. મમુઆરા તા.ભુજ મૂલ રહે ગામ ખરેડી તા-જી-જામનગર

(૪) મનકેશ ચંદુભાઇ વનવાશી ઉ.વ.૩૦ રહે. ટેન્ટ્રી માઇક્રો કંપનીની કોલોની મમુઆરા તા- ભુજ

(૫) વાલજી ગોપાલ કેરાસીયા ઉ.વ.૫૧ રહે. મમુઆરા તા.ભુજ (૬) તુલસીભાઇ રણછોડભાઇ કોલી ઉ.વ. ૫૮ રહે ટેન્ટ્રી માઇક્રો કંપનીની કોલોની મમુઆરા તા- ભુજ

કબ્જે કરેલ મુદામાલ (કુલ્લે કિં.રૂ.૧,૯૦,૬૭૦/-):-|
(૧) રોકડા રૂપીયા ૩૦,૧૭૦/-
(૨) એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૫ જેની કિં.રૂ.૪૦,૫૦૦/-
(૩) મોટર સાયકલ નંગ- ૦૧ જેની કિં.રૂ.૨૦,૦૦૦/-
(૪) એક ફોરવ્હીલર મારૂતી સિ્વફ્ટ જેની કિં.રૂ.૧,૦૦,૦૦૦{-|
📲Get App