🔥 TRENDING Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
“વિધાનસભાનું સત્ર પૂરું થયું...
અને ફરી એકવાર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ તરફ લઈ જવામાં આવ્યા!”

“વિધાનસભાનું સત્ર પૂરું થયું... અને ફરી એકવાર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ તરફ લઈ જવામાં આવ્યા!”

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 16 Sep 2026, 07:30 PM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

“વિધાનસભાનું સત્ર પૂરું થયું... અને ફરી એકવાર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ તરફ લઈ જવામાં આવ્યા!”

“વિધાનસભાનું સત્ર પૂરું થયું...
અને ફરી એકવાર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ તરફ લઈ જવામાં આવ્યા!” 👮‍♂️🔒

એક તરફ પરિવારની આંખોમાં આંસુ...
બીજી તરફ એક લોકપ્રતિનિધિ ફરી જેલના સળિયા પાછળ...

સવાલ એ છે કે આખરે આ મામલાનો અંત ક્યારે આવશે?

ચૈતરભાઈ સામેના કેસમાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે — આ કાનૂની હકીકત છે. પરંતુ તેમના સમર્થકો આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવે છે, જ્યારે કાયદાકીય પ્રક્રિયા પોતાનો માર્ગ લઈ રહી છે.

પરંતુ હું એટલું જરૂર કહીશ—

આદિવાસી સમાજના પ્રશ્નો, ગરીબોના પ્રશ્નો અને જનતાના અધિકારોનો અવાજ ઉઠાવનાર દરેક લોકપ્રતિનિધિને કાયદા મુજબ ન્યાય મળવો જોઈએ.

કોઈપણ સરકાર હોય...
કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ.

આજે સવાલ ચૈતર વસાવાનો છે,
કાલે સવાલ કોઈપણ સામાન્ય માણસનો હોઈ શકે છે.

લડાઈ કોઈ વ્યક્તિ સામે નહીં,
ન્યાય અને પારદર્શક વ્યવસ્થા માટે હોવી જોઈએ.

✊ આદિવાસી સમાજ જાગૃત છે...
જનતા સવાલ પૂછતી રહેશે...
અને સત્ય શું છે, તેનો નિર્ણય કાયદો અને સમય કરશે.

જય હિંદ 🇮🇳 | જય આદિવાસી સમાજ ✊
📲Get App