🔥 ट्रेंडिंग મહુવા પ્રદેશ સહકારી ખાંડ મંડળીની ચૂંટણ... दिल्ली पुलिस ने जालसाजों के गिरोह का प... પંથોડા ગામની આંગણવાડીમાં બાળકોને પ્રોત... માંડવીના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અ... युवती ने ATM से लूटे 42 लाख रुपये, पुल... बीकानेर: खिंयाणा धाम में 4 अक्टूबर को...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંબાજી મંદિર ખાતે ધ્વજ ચડાવવાના નવા નિયમો અમલમાં
धर्म

અંબાજી મંદિર ખાતે ધ્વજ ચડાવવાના નવા નિયમો અમલમાં

✍️ रिपोर्टर: ANKIT DHAKAD 🗓 15 सित. 2026, 12:21 PM 👁 49
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મંદિર પ્રબંધન દ્વારા અંબાજી મંદિરમાં ધ્વજ ચડાવવાના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા.

હવે શિખર પર 5 મીટરથી મોંટી ઘજા નહીં ચઢાવાય. યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે આવતા અને ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો માઈભક્તો અને પગપાળા સંઘો. માટે અગત્યના સમાચાર. મંદિરના શિખર પર ધ્વજારોહણ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે..
📲Get App