🔥 TRENDING Vvaan Nets ₹47.16 Crore in First Weeke... Mallika Sherawat Says She Doesn't Reme... New Song 'Jai Ambe Bol' Featured in Th... Purusharth Jain Releases New Music Vid... Stevie Wonder Drops Four Unreleased Tr... Bihar Weather Takes U-Turn, Climate Sh...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલામાં રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યો

રાજુલામાં રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યો

✍️ Reporter: Anil Vaghela 🗓 15 Sep 2026, 09:04 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલામાં રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિર ગણેશ ઉત્સવ ના પાવન પર્વ દરમિયાન રાજુલા શહેરમાં ગણપતિજીની આરાધના નો માહોલ જોવા મળી રહ્યો છે રાજુલા શહેરમાં ગણેશજીનું મંદિર રિદ્ધિ સિદ્ધિ ગજાનન મંદિર જ્યાં દર વર્ષે દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે રાજુલા જાફરાબાદ રોડ ઉપર શાળા નંબર 4 ની પાસે રિદ્ધિ સિદ્ધિ ગજાનન મંદિર આવેલું છે રાજુલા શહેર સહિત આસપાસના વિસ્તારોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ ગણેશજીના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં શ્રદ્ધાનું આશીર્વાદ મેળવે છે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે
📲Get App