🔥 ट्रेंडिंग रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया... पत्रकार फेई डी'सौज़ा ने ज़ोर दिया: सटी... विकास कोहली ने किया 55वां ODI शतक, क्र... सोपह कूंकिंग का चीताह प्रिंट लुक भी नह...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અહીંયા દર વર્ષે સોમા પાચમ ના દિવસે ભાતીગળ મેળો ભરાય છે

અહીંયા દર વર્ષે સોમા પાચમ ના દિવસે ભાતીગળ મેળો ભરાય છે

✍️ रिपोर्टर: MALEK SIRAJUDDIN I. 🗓 15 सित. 2026, 03:38 PM 👁 306
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરસાઈ માતાએ હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુ મળ્યા

આજ રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ના રાજપારડી ખાતે આવેલા સરસાઈ માતાજી મંદિરે ભવ્ય મેળો ભરાયો


આ મેળો દર વર્ષે પાંચમના દિવસે રાજપારડી થી બે કિલોમીટર આવેલ સારસાઈ માતાએ ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુથી તેમજ દૂર દૂરથી શ્રદ્ધાળુ પોતાની મનોકામનાઓ પૂરી કરવા આવે છે તેમજ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે તેમજ આ મંદિરે મોટી સંખ્યામાં ખાણીપીણી રમકડા તેમજ ચીજ વસ્તુઓના મોટી મોટી રેકડીયો લાગે છે જ્યારે
આ મંદિર એક ડુંગર પર આવેલું છે તેમજ નીચે પણ મંદિર આવેલ છે તેમજ આસપાસ પ્રાકૃતિક સૌંદર્ય તેમજ તળાવ આવેલું હોવાથી તે ધાર્મિક દ્રષ્ટિએ અને પ્રવાસન દ્રષ્ટિએ ખૂબ જ જાણીતું પ્રવાસી સ્થળ છે તેમજ અહીં દર વર્ષે અને ખાસ કરીને નવરાત્રિ તેમજ વિવિધ ધાર્મિક તહેવારો અને મેળાઓ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં સરસાઈ ના દર્શનાર્થે આવે છે તેમજ અહીંયા દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં મેળાનો ભવ્ય આયોજન થાય છે તેમજ આ મેળામાં કોઈપણ જાતનું અનિચ્છય બનાવ ન બને તે હેતુથી રાજપારડી ના પી.આઈ વીઆર દેસાઈ તેમજ પી.એસ.આઇ.તેમજ પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો હતો તેમજ પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી હતી રિપોર્ટર: મલેક સીરાજુદ્દીન જગડીયા.
📲Get App