🔥 ट्रेंडिंग રાજકોટ–માલીયાસણ હાઇવે પર સાઇકલ સવાર યુ... Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... 'ब्रैम्पटन चोरी' के लिए खोज में बढ़ोतर... अंतिम क्षण में सौदे से बचा भारत का 3-द...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દર વર્ષે અહીંયા સોમા પાચમ નો મેળો ભરાય છે

દર વર્ષે અહીંયા સોમા પાચમ નો મેળો ભરાય છે

✍️ रिपोर्टर: MALEK SIRAJUDDIN I. 🗓 15 सित. 2026, 03:26 PM 👁 73
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સારસાઈ માતાએ હજારોની સંખ્યા માં શ્રદ્ધાળુ ઓ ઉમટીયા

આજ રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ના રાજપારડી ખાતે આવેલા સરસાઈ માતાજી મંદિરે ભવ્ય મેળો ભરાયો


આ મેળો દર વર્ષે પાંચમના દિવસે રાજપારડી થી બે કિલોમીટર આવેલ સારસાઈ માતાએ ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુથી તેમજ દૂર દૂરથી શ્રદ્ધાળુ પોતાની મનોકામનાઓ પૂરી કરવા આવે છે તેમજ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે તેમજ આ મંદિરે મોટી સંખ્યામાં ખાણીપીણી રમકડા તેમજ ચીજ વસ્તુઓના મોટી મોટી રેકડીયો લાગે છે જ્યારે
આ મંદિર એક ડુંગર પર આવેલું છે તેમજ નીચે પણ મંદિર આવેલ છે તેમજ આસપાસ પ્રાકૃતિક સૌંદર્ય તેમજ તળાવ આવેલું હોવાથી તે ધાર્મિક દ્રષ્ટિએ અને પ્રવાસન દ્રષ્ટિએ ખૂબ જ જાણીતું પ્રવાસી સ્થળ છે તેમજ અહીં દર વર્ષે અને ખાસ કરીને નવરાત્રિ તેમજ વિવિધ ધાર્મિક તહેવારો અને મેળાઓ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં સરસાઈ ના દર્શનાર્થે આવે છે તેમજ અહીંયા દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં મેળાનો ભવ્ય આયોજન થાય છે તેમજ આ મેળામાં કોઈપણ જાતનું અનિચ્છય બનાવ ન બને તે હેતુથી રાજપારડી ના પી.આઈ વીઆર દેસાઈ તેમજ પી.એસ.આઇ.તેમજ પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો હતો તેમજ પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી હતી રિપોર્ટર મલેક સીરાજુદ્દીન જગડીયા.
📲Get App