🔥 TRENDING Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump... Day 3 Box‑Office Surge for ‘Vvaan’ Sta... Sidharth Malhotra's 'Vvaan' posts thir... Manipur to Host First ISL Match on Wor...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રામદેવપીર મંદિર અમરેલી
Travel

રામદેવપીર મંદિર અમરેલી

✍️ Reporter: Abhishek Gondaliya 🗓 15 Sep 2026, 11:12 AM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લામાં સૌથી જૂનું રામદેવપીર મંદિર ઠેબી નદીના કિનારે આવેલું છે અહીં મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા આવે છે રામદેવપીરના હાલ નવરાત્રી ચાલી રહી છે જેથી અહીં ભજન અને ભક્તિ નું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો અહીં પૂજા અર્ચના કરવા માટે આવે છે

અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હાલ રામદેવપીરના નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અમરેલી શહેરમાં આવેલા ઠેબી નદીના કિનારે 400 વર્ષ જૂનું ઐતિહાસિક અને પૌરાણિક રામદેવપીર નું મંદિર આવેલું છે આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા માટે આવે છે
📲Get App